Knowledgeofworld

Background remover for free

 

Background Remover

 

Your Website Title

Hello, World!

This is a basic HTML template for a website.

Love calculator

Love Calculator

Love Calculator




એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા યાત્રીને વિંછીએ ડંખ માર્યો

 

ના હોય! નાગપુરથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા યાત્રીને વિંછીએ ડંખ માર્યો 


એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં અપ્રિય ઘટનાઓ થંભી જવાનું નામ લઈ રહી નથી
યાત્રીને એક ડૉક્ટરને બતાવાયા અને પછી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી



એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં અપ્રિય ઘટનાઓ થંભી જવાનું નામ લઈ રહી નથી. હવે અહેવાલ છે કે ગત મહિને નાગપુરથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા યાત્રીને વિંછી કરડી ગયો હતો. એરલાઈને શનિવારે આ મામલે એક નિવેદનમાં જણાવ્યું કે એરપોર્ટ પર ઊતર્યા બાદ આ યાત્રીને એક ડૉક્ટરને બતાવાયા અને પછી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. 

એર ઈન્ડિયાએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી 

એર ઈન્ડિયાએ કહ્યું કે અમારી ફ્લાઈટ નંબર AI-630 પર 23 એપ્રિલ, 2023ના રોજ એક યાત્રીને વિંછી કરડી જવાની દુર્લભ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એરલાઈન અનુસાર તેના પછી પ્રોટોકોલનું પાલન કરાયું અને વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરાતા વિંછી મળી આવ્યો હતો. તેના પછી જરૂરી પ્રક્રિયાનું પાલન કરાયું હતું. એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે આ ઘટના બાદ એર ઈન્ડિયાના કેટરિંગ વિભાગને સાફ-સફાઈની વ્યવસ્થા કરી આપવા કહેવાયું અને એ વાતની તપાસ કરવા જણાવાયું કે ક્યાંક અહીં જીવાણું તો ફેલાઈ રહ્યા નથી ને? અગાઉ પણ વિમાનમાં સરીસૃપ મળી આવવાના મામલા સામે આવ્ય હતા. 

વગર પરીક્ષાએ રેલ્વેમાં મેળવો નોકરી, બસ સાથે હોવું જોઈએ આ સર્ટિફિકેટ

 Railway Recruitment 2023: ધોરણ 10 પાસ ઉમેદવારો વગર પરીક્ષાએ રેલ્વેમાં મેળવો નોકરી, બસ સાથે હોવું જોઈએ આ સર્ટિફિકેટ 

Sarkari Naukri 2023 Railway Recruitment 2023: ભારતીય રેલ્વેમાં નોકરી (GOVT JOB) મેળવવાની સુવર્ણ તક છે. જે ઉમેદવારો આ જગ્યાઓ (Railway Recruitment) માટે અરજી કરવા માંગે છે, તેઓએ આ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. 

Railway Recruitment 2023

Railway Recruitment 2023: દરેક વ્યક્તિને ભારતીય રેલ્વેમાં નોકરી (Govt Job) કરવાની ઈચ્છા હોય છે. તે સૌથી વધુ માંગવામાં આવતી નોકરીઓમાંની એક છે. જો તમે પણ રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છો છો તો આ એક સુવર્ણ તક છે. આ માટે, ભારતીય રેલવેએ બિલાસપુર ડિવિઝન, સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR), કર્મચારી વિભાગ, બિલાસપુર ડિવિઝનમાં એપ્રેન્ટિસ (રેલવે ભરતી 2023) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ (રેલ્વે ભરતી) માટે દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ એટલે કે secr.indianrailways.gov.in ની મુલાકાત લઈને 03 જૂન અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે.આપને જણાવી દઈએ કે રેલ્વે ભારતી 2023 હેઠળ કુલ 548 જગ્યાઓ ભરવામાં આવશે. 


રેલ્વે ભરતી માટે શૈક્ષણિક લાયકાત


જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેમની પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI સાથે ધોરણ 10 પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. 


રેલ્વે ભારતી માટે મહત્વની તારીખો


આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા સબમિટ કરવાની શરૂઆતની તારીખ 03 મે, 2023 છે. તમે આ પોસ્ટ્સ માટે 03 જૂન, 2023 ના રોજ અથવા તે પહેલાં સત્તાવાર વેબસાઇટ પર નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરી શકો છો. 


રેલ્વે ભરતી માટે ભરવામાં આવનારી જગ્યાઓની વિગતો


કુલ પોસ્ટ્સ – 548

અહીં અરજી કરવા માટેની લિંક અને સૂચના જુઓ


રેલ્વે ભરતી 2023 માટેની અરજી લિંક

રેલ્વે ભારતી માટે વય મર્યાદા


આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની 01 જુલાઈના રોજ લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત ઉંમરમાં પણ નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

रूसी तेल पर जी-7 का बड़ा फैसला, दुनिया में होगी हलचल; पर भारत क्यों बेपरवाह

रूस की ओर से निर्यात किए जाने वाले क्रूड ऑइल की जी-7 देशों ने दरें तय करने का फैसला लिया है। इससे पूरी दुनिया में कच्चे तेल के बाजार में हलचल मचने की संभावना है। हालांकि भारत पर शायद असर नही होगा।

from World Hindi News, International News in Hindi, Videsh Samachar अंतरराष्ट्रीय समाचार - Hindustan https://ift.tt/95jQ6a4
via IFTTT

मशहूर फ्रैंच लेखक डॉमिनिक लैपियर का निधन, भारत की आजादी और विभाजन पर लिखी थी 'फ्रीडम ऑफ मिडनाइट' बुक

मशहूर फ्रैंच लेखक डॉमिनिक लैपियर का 91 साल की उम्र में निधन हो गया है। उन्होंने कई ऐतिहासिक घटनाओं को पुस्तकों में पिरोया। उन्होंने भारत की आजादी और विभाजन पर आधारित बुक लिखी थी।

from World Hindi News, International News in Hindi, Videsh Samachar अंतरराष्ट्रीय समाचार - Hindustan https://ift.tt/XlPckM5
via IFTTT